કોપીરાઇટ અંગે


       

કોપીરાઇટ અંગે સૂચન :-

 આ બ્લોગનો મુખ્ય હેતુ શિક્ષણ સાથે જોડાયેલા મિત્રોને નવી માહિતીથી માહિતગાર કરવાનો છે. વિદ્યાર્થીઓ ને શિક્ષણમાં ઉપયોગી માહિતી અને શિક્ષકો ને ઉપયોગી પરિપત્રો, અધિનિયમો તેમજ ઠરાવો આ બ્લોગના માધ્યમથી એકજ જગ્યાએ મળી રહે તેવો મારો પ્રયાસ છે. આ બ્લોગમાં  "ઓપનસોર્સ"  માહિતી જે ઈન્ટરનેટ પર ફ્રી છે તે જ રજૂ કરવામાં આવી છે. જો કોઈને મારા બ્લોગ પર પ્રસિદ્ધ કરાયેલ માહિતી બાબતે કોઈના કોપીરાઈટ નો ભંગ થયેલો લાગે, અને મને જાણ કરવામાં આવશે તો તેને સત્વરે અહીંથી દૂર કરવામાં આવશે.  મારું email id: mitdip88@gmail.com છે. જે માહિતી કોપીરાઈટ એક્ટ હેઠળ હશે તે જ દૂર કરવામાં આવશે, પરંતુ જો ઓપનસોર્સ હશે તો જે તે  ઓપનસોર્સના નામ સાથે તેને રજૂ કરવામાં આવશે.  


                                                                                                                                     - : ધન્યવાદ :- 

No comments:

Post a Comment