વિચાર ચિંતન

Tet અને Tat ની પરીક્ષાઓ અને શિક્ષકોની ભરતી અંગેના માપદંડો અંગે તીખો કટાક્ષ

ટેટ પરીક્ષાઓ લેવાઈ ગઈ , ટાટ પરીક્ષાઓ લેવાઈ ગઈ અને જેની  ભરતી થવાની હતી તેની ભરતી  પણ થઇ ગઈ,અને બાકીનાઓ ની ભરતીપ્રક્રિયા ચાલુ છે, પરંતુ .......................................................................
૧. જે ઉમેદવારો લગભગ દસેક વરસ થી સરકાર માન્ય ડીગ્રીઓ મેળવી ખાનગી શાળા  કોલેજોમાં નૌકરી કરે છે એમનું શું?
૨. ટેટ પરીક્ષાઓ આપવામાં કોઈ વયમર્યાદા નહિ પણ ભરતી વખતે વયમર્યાદાનો પ્રશ્ન શન કરવાનો આવું કેમ?
૩. જો ભરતી નો  એક માત્ર માપદંડ ટાટ પરીક્ષાઓ હોય તો અમારા જેવા કેટલાય ઉમેદવારોએ મેળવેલ ડિગ્રી નકામી કે પછી સરકાર અમારી  મેળવેલ ડિગ્રીઓની  ફી પાછી  આપી દે .અથવા ૩૫ થી 4૦  વરસ ના ઉમેદવારોની અલગ ભરતી પ્રક્રિયા શરુ કરે.
- આ મુદ્દે શું કરી શકાય?

No comments:

Post a Comment